What is Noni

નોની જ્યુસ શુ છે. ->નોની એક પ્રકાર નુ ફળછે ->તે દેખાવ માં અનાનસ જેવુ લાગે છે. ->જે વિસ્તાર માં જ્વાળામુખી ફાટ્યો. હોય તે જમીન પર ૩.૫ વર્ષ પછી નોની નો છોડ ઉગે છે. ->નોની ના અભ્યાસ માટે world noni research foundation નામની સંસ્થા કાર્યરત છે. નોની ના ગુણ ORAC value:- Apple : 3082 Orange : […]

“હાર્ટએટેક અને પાણી”

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! 👏👏 માહિતી રસપ્રદ છે👏👏 બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ […]

માણસને ક્યારેક હેડકી કેમ આવે છે?

દરેક વ્યક્તિને ક્યારેક હેડકી તો આવે જ. હેડકી કોઈ રોગ નથી પરંતુ આખા શરીરને ઊંચું કરી ગળામાંથી નીકળતો અવાજ રોજીંદા કામમાં મુશ્કેલી તો ઉભી કરે જ છે. હેડકી આવે ત્યારે કોઈ આપણને યાદ કરતું હોય તેવી વાયકા પણ પ્રચલિત છે. જો કે હેડકી આવવાનું કારણ જુદું છે. આપણે ફેફસાં વડે શ્વાસ લઈએ છીએ. ફેફસાં પોતાની […]

લીંબુના આયુર્વેદિક પ્રયોગ

ખૂબ જ ઠંડા કરેલાં લીંબુ ના આશ્ચર્યકારક પરિણામ લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો.. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો.. પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ. શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ, નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, […]

ન્યૂટનના નિયમો અને જીવાતી જિંદગી

સર આઈઝેક ન્યૂટનના નિયમો ભૌતિક વિજ્ઞાનની એક શાખા યંત્રશાસ્ત્ર(Mechanics)માં તો પાયાની અગત્ય ધરાવે જ છે, પણ રોજબરોજની જીવાતી સામાજિક જિંદગીને પણ સીધા જ લાગુ પડે છે. જીવન અને વિજ્ઞાન એ બે જુદી બાબતો નથી, પણ એકબીજાની પૂરક બાબતો છે તે આ નિયમોથી સમજી શકાય છે. નિયમોના મૂળ વિધાનો અને જીવાતી જિંદગીના સંદર્ભમાં તેનું રસપ્રદ અર્થઘટન […]

જીવનની બારાક્ષરી

જીવનની બારાક્ષરી શું કહે છે પ્રત્યેક અક્ષર? ક – કહે છે કલેશ ન કરો. ખ – કહે છે ખરાબ ન કરો. ગ – કહે છે ગર્વ ન કરો. ઘ – કહે છે ઘમંડ ન કરો. ચ – કહે છે ચિંતા ન કરો. છ – કહે છે છળથી દૂર રહો. જ – કહે છે જવાબદારી નિભાવો. […]

ઉતરી જશે વર્ષોથી લાગેલા ચશ્મા

ઘી, બદામ, કેળાનો આ રીતે કરો USE, ઉતરી જશે વર્ષોથી લાગેલા ચશ્મા…. જનહિતમાં શેર જરૂર કરજો…. નાની ઉંમરમાં જ ચશ્મા આવી જવા આજકાલ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ સમસ્યાથી પરેશાન લોકો તેને મજબૂરી માનીને હમેશાં માટે અપમાની લે છે. પરંતુ આ એક ભ્રમ છે કે એકવાર ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી […]